દિલ્હીઃ AAPના ધારાસભ્યને કોર્ટે ફટકારી 3 મહિનાની જેલની સજા, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા કેજરીવાલ માટે માઠા સમાચાર આવ્યા છે. મંગળવારે દિલ્હીની એક અદાલતે ધારાસભ્ય મનોજ કુમારને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. મંગળવારે કોંડલીથી આપ ધારાસભ્ય મનોજ કુમારને ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાંખવાના મામલે સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટે ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. આ ઉપરાંત 10,000 રૂપિયાનો

from sports https://ift.tt/2FB3g0B

Comments