કાશ્મીર સમસ્યાને લઇને શાહે નેહરુને ગણાવ્યા જવાબદાર, કોગ્રેસે કર્યો વિરોધ
નવી દિલ્હીઃ લોકસભામાં શુક્રવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવનો કોગ્રેસે વિરોધ કર્યો તો અમિત શાહે જવાબ આપ્યો હતો. શાહે જમ્મુ કાશ્મીરની સમસ્યાને લઇને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નામ લીધું હતું જેને લઇને કોગ્રેસના નેતાઓએ ખૂબ વિરોધ કર્યો હતો. અમિત
from india-news https://ift.tt/31ZyurH
from india-news https://ift.tt/31ZyurH
Comments
Post a Comment