World Cup: વિરાટ કોહલીએ તોડ્યો સચિન-લારાનો રેકોર્ડ, મેળવી આ ખાસ સિદ્ધિ

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 37 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે જ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેણે 417 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી

from sports https://ift.tt/2LqatEq

Comments