મોદી સરકારે આમ આદમીને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજમાં કર્યો ઘટાડો, જાણો નવો રેટ

<strong>નવી દિલ્હીઃ</strong> નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. તેમાં એનએસસી અને પીપીએફ જેવી નાની બચત સ્કીમ્સ પણ સામેલ છે. વ્યાજ દરમાં ઘટાડા બાદ નવો દર એક જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ થસે. જોકે

from business https://ift.tt/2NAGwEr

Comments