ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટન AC મળશે? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજનું શું છે સત્ય?
<strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં 10 હજાર રૂપિયામાં GEB દ્વારા 1.5 ટનનું એસીનું વેચાણ 17/7/2019થી બીલ ઉપર કરવામાં આવશે. આ મેસેજની સાથે એસીના કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા લોકોને રાહતદરે એસીનું વેચાણ કરવામાં આવશે. <img class="alignnone size-medium wp-image-415111" src="https://ift.tt/2IMgSYR" alt="" width="300" height="225" /> આ મેસેજ એટલો
from gujarat https://ift.tt/2X9sFsY
from gujarat https://ift.tt/2X9sFsY
Comments
Post a Comment