ટીમ ઈન્ડિયામાં કયા ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી? નામ જાણીને ચોંકી જશો

<strong>બર્મિગહામઃ</strong> વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામેની મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.  ઓલરાઉન્ડર વિજય શંકરને ડ્રોપ કરવામાં આવ્યો છે જ્યારે તેમના સ્થાને યુવા બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. <img class="alignnone size-medium wp-image-416271" src="https://ift.tt/2ZYoxsA" alt=""

from sports https://ift.tt/2RLarYQ

Comments