કઈ ફેમસ સાંસદે પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી? તસવીરો જોઈને ચોંકી જશો

<strong>નવી દિલ્હી:</strong> TMCનના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંના હાલમાં જ લગ્ન થયા હતાં ત્યાર બાદ નુસરત જહાં પહેલીવાર સંસદમાં જોવા મળી હતી. જોકે હાલમાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. નૂસરત જહાંએ લગ્ન બાદ પહેલીવાર પતિ નિખીલ જૈન સાથેની તસવીર શેર કરી હતી. <img class="alignnone size-medium wp-image-415644" src="https://ift.tt/320P4av"

from india-news https://ift.tt/2Nf8WU2

Comments