ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ના 38મા મુકાબલામા ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 16મી ઓવરમાં બની

from sports https://ift.tt/2KQqWSU

Comments