અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી? જાણો કઈ-કઈ તારીખે થઈ શકે ભારે વરસાદ?
<strong>અમદાવાદ:</strong> સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધારનાર બંગાળની ખાડીનું લો પ્રેશર હજુ સક્રિય છે અને તે આજે પૂર્ણ થયા બાદ આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સિસ્ટમને કારણે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં અને ખાસ કરીને તટીય વિસ્તારોમાં આગામી 2 જુલાઈ સુધી મધ્યમ વરસાદ યથાવત રહેશે. <iframe class="vidfyVideo"
from gujarat https://ift.tt/2Ym6tID
from gujarat https://ift.tt/2Ym6tID
Comments
Post a Comment