ઇંગ્લેન્ડમાં એક સેન્ચુરી ફટકારતા જ રોહિત શર્મા બનાવશે આ મોટો રેકોર્ડ

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ વર્લ્ડકપ 2019ની શરૂઆત શાનદાર રીતે કરી છે. રોહિતે વર્લ્ડકપમાં પાંચ મેચમાં બે સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી છે. ભારતની આગામી મેચ વેસ્ટઇન્ડીઝ સામે છે અને આ મેચમાં રોહિત શર્મા સેન્ચુરી ફટકારે તો તે ઇંગ્લેન્ડમાં એક શાનદાર રેકોર્ડ પોતાના નામે

from sports https://ift.tt/2ZVSidL

Comments