બંગાળઃ 'જય શ્રીરામ' નો નારો ના લગાવવાના કારણે મુસ્લિમ યુવકને લોકોએ માર્યો ને પછી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો

<strong>હુગલીઃ</strong> પશ્ચિમ બંગાળમાં એક મદરેસામાં પઢાવી રહેલા શિક્ષક હાફિઝ મોહમ્મદ શાહરૂખ હલદરની સાથે કેટલાક ગુંડાતત્વોએ ટ્રેનમાં જબસદસ્તી, ગેરવર્તણૂક કરી હતી. મદરેસા ટીચરે આ મામલે જણાવ્યું કે, ટ્રેનમાં કેટલાક લોકોએ તેમને 'જય શ્રીરામ'નો નારો લગાવવાનું કહ્યું હતું. ના પાડવાની સાથે જ મારી સાથે મારામારી કરી અને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો

from crime https://ift.tt/31TuMzE

Comments