રાજ્યમાં મેઘમહેરઃ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે સૌથી વધારે વરસાદ

<strong>અમદાવાદઃ</strong> બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાતાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળનું લો પ્રેસર વરસાદી માહોલ લઇને રાજ્ય તરફ આવી રહ્યું છે. તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ

from gujarat http://bit.ly/2LdUt8n

Comments