ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
<strong>અમદાવાદ:</strong> હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે મોડી રાત્રે 1 વાગે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે હજુ આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 23થી 25 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2X041G2" width="631"
from ahmedabad http://bit.ly/2x91yP9
from ahmedabad http://bit.ly/2x91yP9
Comments
Post a Comment