ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, જાણો ક્યાં પડ્યો વરસાદ

<strong>અમદાવાદઃ</strong> આખરે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું ગુજરાતમાં વિધિવત રીતે આગમન થઈ ગયું છે. 23 તારીખ અને રવિવારે ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે સાંજે ગુજરાતના અરવલ્લી,

from gujarat http://bit.ly/2Y7MwVS

Comments