જાહેર સ્થળ પર સ્મોકિંગ કરી રહ્યો હતો આ એક્ટરે, પોલીસે ફટકાર્યો દંડ

<strong>નવી દિલ્હીઃ</strong> તેલુગુ ફિલ્મ અભિનેતા રામ પોથિનેનીને સોમવારે જાહેર સ્થળ પર ધૂમ્રપાન કરવાના આરોપમાં 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. હૈદ્રાબાદમાં પોલીસ સ્મોક ફ્રી હૈદ્રાબાદ બનાવવાનું અભિયાન ચલાવી રહી છે. જાહેર સ્થલ પર ધૂમ્રપાન કરનાર લોકો વિરૂદ્ધ ચલણ આપવામાં આવી રહ્યા છે. રામ વિરૂદ્ધ આ કાર્રવાહી આજ અભિયાનનો ભાગ છે. <img

from entertainment https://ift.tt/2X4kvlA

Comments