મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ
<strong>અમદાવાદ:</strong> રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રે 1 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે
from ahmedabad http://bit.ly/2X2Ilyd
from ahmedabad http://bit.ly/2X2Ilyd
Comments
Post a Comment