કઈ તારીખે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ ખાબકશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2IG37KY" width="631"

from gujarat http://bit.ly/2ZKWnRI

Comments