મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા આંકડા

અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે સરેરાશ 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે એક વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની પણ ફરિયાદો મળવા પામી છે. મોડી રાત્રે પડેલા વરસાદમાં

from ahmedabad http://bit.ly/2X2oMWK

Comments