અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયાં પાણી
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડીરાત્રે ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમામ વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત
from ahmedabad http://bit.ly/2J4cmnh
from ahmedabad http://bit.ly/2J4cmnh
Comments
Post a Comment