જ્યારે આ એક્ટ્રેસને પૂછ્યા વગર ફેન્સે લીધી સેલ્ફી તો ઝીંકી દીધો લાફો

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂની પોતાની સુંદરતા ઉપરાંત પોતાના અભિનય માટે પણ ઓળખાય છે. જોકે તેના મિજાજ વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. સામાન્ય રીતે કૂલ અને રિલેક્સ મોડમાં જોવા મળતી તાપસી પન્નૂ ક્યારેક ગુસ્સે પણ થઈ જાય છે. બોમ્બે ટાઈમ્સના અક અહેવાલ અનુસાર તાપીસ પોતાના અભિયના 90

from entertainment http://bit.ly/2J25VRI

Comments