ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે આજે મહામુકાબલો, જે હારશે તે ફસાશે, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં આજે વર્લ્ડકપનો મહામુકાબલો થશે. વર્લ્ડકપની બે મહાન ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને સામને ટકરાશે. આજે જે ટીમ હારશે તે ફસાઇ જશે. ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડકપમાં દમદાર પ્રદર્શન રહ્યું છે જ્યારે બે મેચો હારીને ઇંગ્લેન્ડનું ગણિત ફરી ગયુ છે. વર્લ્ડકપમાં બન્ને ટીમોની વાત કરીએ તો અત્યાર સુધી
from sports http://bit.ly/2X2qcjO
from sports http://bit.ly/2X2qcjO
Comments
Post a Comment