ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીની પ્રશંસા કરવા જતાં જોરદાર ભેરવાયો રણવીર સિંહ? જાણો વિગત

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. જ્યાં તેને ઘણી મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. <img class="alignnone size-medium wp-image-414784" src="http://bit.ly/2xin1VP" alt="" width="300"

from entertainment http://bit.ly/2X1lHpM

Comments