જાણો કોણ છે આ યુવતી, જેની હરભજન સાથેની તસવીર થઈ રહી છે વાયરલ

<strong>નવી દિલ્હીઃ</strong> વર્લ્ડકપમાં ભારતે હાલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત નોંધાવી છે. ભારતે પોતાની અંતિમ મેચ અફઘાનિસ્તાન સામે 11 રનથી જીતી હતી. જોકે આ મેચમાં હારવા છતાં અફગાનિસ્તાનના વખાણ થયા હતા. જોકે આ મેચ દરમિયાન હરભજન સિંહ સાથે એક મહિલા એન્કરની કેટલીક તસવીરો

from sports http://bit.ly/2IGBUaY

Comments