વહેલી સવારથી જ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા સહિત અને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરા જિલ્લાના ડભોઈ, સાંવલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. <iframe
from ahmedabad http://bit.ly/2YakzNa
from ahmedabad http://bit.ly/2YakzNa
Comments
Post a Comment