હેટ્રિક લીધા બાદ પણ શમીને ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ, જાણો કેમ

<strong>નવી દિલ્હીઃ</strong> ક્રિકેટર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2019માં પોતાની પહેલી મેચ રમતાં શાનદાર પ્રદર્શન કર્યુ, હેટ્રિકની સાથે રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી, આ સાથે જ શમીની વાહવાહી આખા દેશ અને દુનિયામાં થવા લાગી હતી. જોકે મેચમાં રસપ્રદ વાત એ રહી કે તેણે હેટ્રિક લીધી હોવા છતાં શમીને મેન ઓફ

from sports http://bit.ly/2IEERJf

Comments